ગુજરાતી લર્નિંગ ચેનલ
AviMation Kids ગુજરાતી
AviMation Kids ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે!
અહીં બાળકો મજેદાર અને રંગબેરંગી એનિમેટેડ વિડિઓ દ્વારા ગુજરાતી અક્ષરો, શબ્દો, ફળો, શાકભાજી, પ્રાણીઓ, સારી આદતો, તહેવારો, પ્રાર્થનાઓ અને સંસ્કૃતિ વિશે શીખી શકે છે.
અમારો પ્રયત્ન છે કે બાળકો આનંદ સાથે ગુજરાતી ભાષા શીખે અને પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે.
▶ ગુજરાતી વિડિઓઝ જુઓગુજરાતી વિડિઓ કેટેગરીઝ
Explore our Gujarati video categories — each one filled with joyful stories, songs and cultural learning.
🔤ગુજરાતી કક્કો
📝ગુજરાતી શબ્દો
🍎ફળો અને શાકભાજી
🌾અનાજ, કઠોળ અને મસાલા
🐾પ્રાણીઓ અને પક્ષીઓ
🧼સારી અને સ્વચ્છ આદતો
📖ગુજરાતી વાર્તાઓ
🙏પ્રાર્થના અને શ્લોક
🪔તહેવારો અને સંસ્કૃતિ